ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામનાં વ્યવસ્થાપક સંત, દેશ–વિદેશમાં હિંદુ ધર્મશાસ્ત્રોની કથા દ્વારા ભાગવત ધર્મ અને સદાચાર મૂલ્યોની પ્રેરણા આપતાં મૂર્ધન્ય કથાકાર તેમજ હજારો યુવકોને ભારતીય સંસ્કૃતિની સાથે સર્વાંગી વિકાસની દિશા ચિંધનાર પ્રેરણાદાતા છે પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસ.
બીજાનું સુખ જોઇને આનંદ ન પામીએ ત્યારે સમજવું કે આપણી બુધ્ધિ ઉપર ઇર્ષાનો કાટ ચડી ગયો છે. અને બીજાનું દુઃખ જોઇને શોક ના થાય તો સમજવું કે આપણી માનવતા ઉપર સ્વાર્થનો કાટ ચડી ગયો છે.
તાજેતરના અપડેટ્સ
લાઈવ
શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ
પૂજ્ય હરિપ્રકાશદાસ સ્વામી
ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ.
શિક્ષણ સૌથી વધુ છે શક્તિશાળી શસ્ત્ર છે વિશ્વને બદલવા માટે તમે
કોણ છો ઉપયોગ કરી શકે છે.
તાજેતરના અપડેટ્સ
લાઈવ
શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ
28 ઓક્ટોબર 2024 - 03 નવેમ્બર 2024
તાજેતરના અપડેટ્સ
ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલીકની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિદિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકરભંજનદેવ હનુમાન મંદિર વધુ વાંચો
ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતા લીકની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિદિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકરભંજનદેવ હનુમાન મંદિર વધુ વાંચો
ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વધુ વાંચો
ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વધુ વાંચો
હરિ વાણી
ભક્તિ અને સેવાનાં મૂર્તિમાન સ્વરુપ સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીનાં આત્મીય અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી પ્રેરાઇને હજારો લોકોએ તેમને પોતાનાં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તેમનાં સાનિધ્યમાં સેંકડો લોકો ભૌતિક અને આધ્યાત્મિક સમસ્યાઓનાં નિરાકરણ પામે છે.