Hari Prakash Swami

પૂજ્ય હરિપ્રકાશદાસ સ્વામી

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ,
મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ,
સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામનાં વ્યવસ્થાપક સંત,
દેશવિદેશમાં હિંદુ ધર્મશાસ્ત્રોની કથા દ્વારા ભાગવત ધર્મ અને સદાચાર મૂલ્યોની પ્રેરણા આપતાં મૂર્ધન્ય કથાકાર તેમજ હજારો યુવકોને ભારતીય સંસ્કૃતિની સાથે સર્વાંગી વિકાસની દિશા ચિંધનાર પ્રેરણાદાતા છે
પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસ.

તાજેતરના અપડેટ્સ

લાઈવ

શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ

પૂજ્ય હરિપ્રકાશદાસ સ્વામી

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ.

તાજેતરના અપડેટ્સ

લાઈવ

શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ

28 ઓક્ટોબર 2024 - 03 નવેમ્બર 2024

તાજેતરના અપડેટ્સ

ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલીકની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિદિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકરભંજનદેવ હનુમાન મંદિર વધુ વાંચો

ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતા લીકની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિદિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકરભંજનદેવ હનુમાન મંદિર વધુ વાંચો

ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વધુ વાંચો

ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વધુ વાંચો

હરિ વાણી

ભક્તિ અને સેવાનાં મૂર્તિમાન સ્વરુપ સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીનાં આત્મીય અને પ્રતિભાશાળી
વ્યક્તિત્વથી પ્રેરાઇને હજારો લોકોએ તેમને પોતાનાં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તેમનાં સાનિધ્યમાં
સેંકડો લોકો ભૌતિક અને આધ્યાત્મિક સમસ્યાઓનાં નિરાકરણ પામે છે.

મહત્વપૂર્ણ તારીખો

31

    જાન્યુઆરી     2025

ધોલેરા ભાગવત કથા

1

માર્ચ 2025

સુરેન્દ્રગર

11

માર્ચ 2025

કલાલી

15

માર્ચ 2025

ધ્રાંગધ્રા

14

માર્ચ 2025

જગન્નાથપૂરી ભાગવત કથા

24

  એપ્રિલ         2025

સાણંદ

25

  એપ્રિલ         2025 

ગોધરા સત્સંગી જીવન કથા

10

  મે 2025 

આણંદ

16

  મે 2025 

વલસાડ

25

  મે 2025 

અમેરિકા-કેનેડા

06

  ઓગસ્ટ        2025 

આફ્રિકા

15

   સપ્ટેબર      2025 

જગન્નાથપૂરી

24

 ઓક્ટોબર     2025 

દ્વારકા ભાગવત કથા

31

 ઓક્ટોબર     2025 

ગઢપુર

28

  ડિસેમ્બર      2025 

રાજકોટ હનુમાન ચાલીસા યુવા કથા