“આપણે બધા જાણીયે છીએ કે પૂજય શાસ્ત્રી હરિપ્રકાશદાસજીસ્વામી આજે ગુજરાત અને દેશ ભરમાં અને વિદેશમાં પણ માણસો જ્યાં ભયભીત છે માણસો જ્યાં ઉદાસીન છે, માણસો જ્યાં ચિંતામાં છે એના પ્રશ્ર્નો અહીંયા બેઠા બેઠા દાદાની ભક્તિરૂપી સંકલ્પ આપીને પૂર્ણ કરી રહ્યા છે અને એનો સૌને ક્યાંક ને ક્યાંક નાનો – મોટો અનુભવ થતો હોય છે.”